STORYMIRROR

Vibhuti Desai

Abstract Inspirational

2  

Vibhuti Desai

Abstract Inspirational

હરીફાઈ

હરીફાઈ

1 min
16

હરીફાઈ શ્રી બીલીમોરા વિભાગ અનાવિલ મંડળ અને અનાવિલ યુવા સંઘઠન બીલીમોરા યોજીત ચેસ સ્પર્ધામાં બીન હરીફ મહિલા ચેમ્પિયનનો એવોર્ડ અનાવિલ મંડળ બીલીમોરાના પ્રમુખ શ્રી મનિષભાઈ દેસાઈ ને હસ્તે સ્વીકારવાનુ સૌભાગ્ય સાંપડ્યુ એનો આનંદ. હરીફાઈના આયોજક યુવા સંગઠનનો સરસ આયોજન, પ્રમાણપત્ર, મેડલ તેમજ સ્પર્ધાને અનુરૂપ, વિજેતાઓ માટેના એવોર્ડ માટે ધન્યવાદ અને અભિનંદન.

 વિભૂતિ દેસાઈ ઘાસવાલા, બીલીમોરા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract