માતૃ દિન.
માતૃ દિન.
માતૃદિને આપણી ભારત માતાને કોટી કોટી પ્રણામ અને ભારત માતાની રક્ષા કાજે સરહદ પર ઝઝૂમતા જવાનોને દિલથી સલામ. ભારત માતા કાજે ઓપરેશન સિંદૂરને સફળ બનાવતાં પ્રાણની આહૂતિ આપનારા વીરોને આત્માની શાંતિ માટે પ્રાર્થના.
ભગવાન પછી કોઈ પૂજનીય હોય તો એ " મા " છે. વિશ્ર્વની દરેક માને, ધરતી માતા અને આપણી ભારત માતાને પ્રણામ.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બીલીમોરા.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા.બીલીમોરા.
