મિલન, જનમ, કંકોત્રી....
મિલન, જનમ, કંકોત્રી....


જનમ ધરાવો માણસ દેહે એ ખૂબ જ સુખદ ઘટના છે. આજે મારો બીજો જનમ થયો મારા લાડલા દીકરા ની સાથે મારુ અને એનું મમતા થી ભરપૂર ઔલોકિક મિલન થયું. જીવન ની એ ક્ષણ ખૂબ જ સુંદર હતી .અને સમય જતાં એના લગ્ન ની કંકોત્રી લખી.
આજે એ કંકોત્રી થી મારા ઘરમાં સરગમ ના સૂર રેલાવતી એક પ્રેમાળ દિકરી મળી, મને મારા પુત્રવધુ ના સ્વરૂપે અને મારુ એની સાથે અદભુત મિલન થયું... એ મિલન કંકોત્રી અને જનમ ના અદ્ભૂત સંગમથી મારુ જીવન સફળ બન્યું!