Bhavna Bhatt

Drama Tragedy

5.0  

Bhavna Bhatt

Drama Tragedy

માસુમ સવાલ

માસુમ સવાલ

1 min
175


આવતાવેંત જ દફતર નીચે નાંખી અક્ષય બોલ્યો કે હે પપ્પા આપણે દાદા ભેગા કેમ નથી રહેતા..

માસુમ સવાલ સાંભળીને રાકેશ ની આંખો સામે એ દ્રશ્ય તરવરયુ ધક્કો મારી કાઢ્યા હતા.. મનમાં જ બબડતાં..

બેટા દાદા ને નાનાં કાકા બહું વ્હાલા છે ને એટલે...કહીને રાકેશે આંખો લૂછી.


Rate this content
Log in