મારી ડાયરી
મારી ડાયરી


મારા પ્રિય ગુરુ અનસૂયા મા..
તમારી સાથે જ મારી તકદીર જોડાઇ હોય એવું લાગે છે. તમારા જ હાથે મારી જિંદગી ઘડાઈ છે. મન ખુશ રહે છે તમારી મુલાકાત પછી. તમારી જ મમતાથી આ જિંદગી ટકી હોય એવું લાગે છે.
પ્રત્યેક ક્ષણે મારો સાથ દીધો પડછાયા માફક તમે. તમારા જ પ્રતાપે મારી હિંમત ગવાઇ હોય એવું લાગે છે. અહીં તમે, તહીં તમે જ્યાં જુઓ ત્યાં તમે જ તમે છો.
તમે જ મારી હર ક્ષણે ક્ષણમાં સમાયા હોય એવું લાગે છે.