Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Bindya Jani

Drama Tragedy


3  

Bindya Jani

Drama Tragedy


લાઈક્સ અને આશીર્વાદ

લાઈક્સ અને આશીર્વાદ

1 min 186 1 min 186

માધવે મધર્સ ડે ના દિવસે મોબાઈલમાં પોતે પાડેલો માતાનો મસ્ત ફોટો મૂકીને "હેપી મધર્સ ડે" લખી ફેસબુકમાં પોસ્ટ મૂકી લાઈક્સ કોમેન્ટ્સ જોઈને ખુશ થયો.

ને આજે માધવનો જન્મદિવસ છે, તે યાદ આવતા જશોદા બેને માધવના ફોટાને વ્હાલ કરી આંખમાં આવેલા ઝળઝળિયાંને લૂછીને મનોમન આશીર્વાદ આપ્યા. 

અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમની સાથે રહેતા તેમના સાથીઓને બુંદીના લાડુ ખવડાવીને ખુશ કરી દીધા. 


Rate this content
Log in

More gujarati story from Bindya Jani

Similar gujarati story from Drama