STORYMIRROR

Bindya Jani

Crime

3  

Bindya Jani

Crime

આઝાદી

આઝાદી

1 min
176

"આઝાદી" ઉપનામ રાખી ને લખનાર લેખિકા જેલમાં હતા કારણ કે તેમણે ઘરેલું હિંસાના કેસમાં સંડોવાયેલા હતા માટે સજા થઈ હતી. તેમના લેખ સ્ત્રીઓની આઝાદીની વાતોના હોય.

તેમના શબ્દો અને વર્તનમાં ફરક હતો. તેમની પુત્રવધુને તે આઝાદી આપી શક્યા નહીં, દહેજના દુષણે એક નિર્દોષનો જીવ લીધો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Crime