STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

2  

Bhavna Bhatt

Tragedy

લાડલીનું ઝાંઝર

લાડલીનું ઝાંઝર

1 min
39

એક અકસ્માતમાં રાજીવનું ઘટના સ્થળે મૃત્યુ થયું અને લતાને માથામાં વાગવાથી કોમામાં જતી રહી.

કોમામાંથી સાત વર્ષે ભાનમાં આવી.

દિવાળી નજીક હોવાથી કામવાળી મંજરીને દિવાળીની સફાઈ કરવા માળિયામાં ચઢાવી.

મંજરીને એક જૂની પેટીમાંથી એક ડબ્બો મળ્યો. એણે લતાને આપ્યો, લતાએ ડબ્બો ખોલ્યો અને લાડલીનું ઝાંઝર હાથમાં આવતાં જ પોક મૂકીને રડી અને બેભાન થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy