STORYMIRROR

Harry Solanki

Abstract

2  

Harry Solanki

Abstract

કન્યાદાન

કન્યાદાન

1 min
277


કન્યાદાન શબ્દ પર લોકો ને ખુબજ ખોટી માનસિકતા છે કે કન્યા દાન મતલબ દીકરી (કન્યા)નું દાન

સમાજ ને આ વાત ખુબજ સમજવા જેવી છે

કે કન્યાદાન મતલબ દીકરી નું દાન નહીં પરંતું ગોત્રદાન થાય છે.

કન્યા પિતાનું ગોત્ર છોડી પતિનાં ગોત્રમાં પ્રવેશ કરે છે.

એક પિતા પુત્રી ને એના ગોત્રમાંથી વિદાય આપે છે અને દીકરી પિતાના ગોત્રમાંથી વિદાય લઇ પતિ ના ગોત્ર માં પ્રવેશ કરે છે.

અને પિતા પોતાનું ગોત્ર અગ્નિમાં દાન કરે છે.

અને પતિ અગ્નિ ની શાક્ષી એ એનું ગોત્ર આપી એના ગોત્રમાં સ્વીકારે છે.

આ છે ખરો કન્યાદાન નો મતલબ કોઇ મા બાપ માટે પોતાની દીકરી વસ્તુ નથી જે દાન આપે પણ કન્યાદાન નો સાચો મતલબ આ છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract