Harry Solanki

Romance Tragedy Fantasy

2  

Harry Solanki

Romance Tragedy Fantasy

સરહદનો પ્રેમ

સરહદનો પ્રેમ

1 min
128


એક સરસ હિંદી ગીત યાદ કરો..

પંછી નદીયા પવન કે ઝોંકે ..

જાવેદ અખ્તરના આટલા સરસ મજાના શબ્દો અને સોનુ નિગમ-અલકાજીનો અવાજ આહા રે આહા..

ખરેખર પ્રેમને કોઈ સરહદના કોઈ સીમાડા ના હોઈ..

જો રાજકોટનો યુવક અને પાકિસ્તાની યુવતીની પ્રણય કથા તો જાણીતી જ છે...

માટે માત્ર એટલું જ કહીશ કે...

પ્રેમને કોઈ સરહદ ના હોઈ અને પ્રેમના કોઈ સીમાડા ના બંધનમાં બાંધી ના શકાય...

બસ રેફૂઝી ફિલ્મની જેમ જ કોઈ કથા આપણી આસપાસ બનતી જ હોઈ છે.

પણ પ્રેમની વાત વાત આવે એટલે બધાનું નાકનું ટેરવું ચડી જાય છે...

અમિતાભનું એક ગીત છે ને.....

સારા જમાના .....

હસીનો કા દીવાના.

જગતમાં આવું જ છે..કાંઈક...

પોતે કરે તો લીલા

અને બીજા કરે તો લફરાં...

બસ એક જ સવાલ છે અંતે..મારો.

પ્રેમને કોઈ બંધનમાં બાંધો છો.?

પ્રેમ પોતાનો હોઈ કે પરાયો

પ્રેમ સરહદનો હોઈ કે સરહદ પારનો..

પ્રેમ તો પ્રેમ છે...

જે પણ છે બસ એમ જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance