STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

કિસ ડે

કિસ ડે

1 min
19

ચાંદ અને ચકોરી સમી પ્રિત હતી, ને આપણા યુવાની નાં સપનાં ઓ સંગેમરમર ના સ્મારકો માં આપણા પ્રેમ ની સુગંધ હતી આપણે એકબીજા ચુમવા તો બહું અધીરાં હતાં.

ચુમ્મીનો સ્વાદ તો મીઠો હોવાનો સાકર સમો, સંગેમરમરમાં ખાલી આપણે જ હતા, મારા યાર.

આપણી ચુમી ઓમાં પણ કેટલી ગરમી હતી મસ્ત યુવાની ની આપણે ગરમી માં પણ ઠરી ગયા.

ખબર છે, કે આપણે વિખુટાં પડીશુ પણ નજાણે ફરી મળીશું કે નહીં પણ આ હોઠ તને ચુમવા માટે અધીરા બન્યા છે, મન પાગલ બન્યું છે, આ દિલ પોતાના પર કાબુ ખોઈ રહ્યું,તુ ભલે દૂર હોય તો પણ આ હોઠ તને ચુમવા માટે અધીરા બન્યાં છે ન જાણે કેમ લોકો,મને તારા નામ થી જલાવે છે,. હું તારી પાસે નથી, તો પણ આ દિલ તારી જ તરફ વધી રહ્યું છે, નથી પાંખ છતાં આ તારા પ્રેમ અવકાશમાં ઊડે છે પણ આ હોઠ તને ન જાણે કેમ ચુમવા અધીરા બન્યાં છે.

આપણા પ્રેમ એ સમાજ નો સેતુ તોડ્યો, દિલનો તાર જોડયો,ને પ્રેમ ની ઉડાન ભરવાની મોકળાશ શોધી,તને યાદ કરતા આ હોઠે બેશર્મી કરી ન જાણે કેમ મારા હોઠ તને ચુમવા માટે અધીરા બન્યાં છે. હું તને દૂરથી પામુ છું તારા ખ્યાલોમાં જ આ દિલ દિવાનુ થઈ ગયું છે આ હોઠ તો ન જાણે કેમ તને ચુમવા માટે અધીરા બન્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance