શૈમી ઓઝા "લફ્ઝ"

Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

અલૌકિક દોસ્તી

અલૌકિક દોસ્તી

1 min
48


જે સંબંધ નિ:સ્વાર્થની આધારશીલા પર ટકેલું,

બીનકરાર એકબીજાને ખુશ જોઈ ખુશી આપો આપ આવી જાય.

પરંતુ આ કળિયુગમાં કોઈકોઈનુંં નથી વ્હાલા, પરંતુ જેનું નથી કોઈ એનો તુ છો,રાધેરાનીની તપ રૂકમણીની અરજ તો મારી શિવભક્તિનું વરદાન છે,તારી મિત્રતા...

કહ્યા વગર જ એકબીજાના દિલ ઉપર હકુમત સ્થપાઈ જાય, ત્યાં કમિટમેન્ટ કે ફોર્માલિટી નથી હોતી,બસ તોછડી ભાષા જ કાફી છે...મારા માટે આખુ જગ એકબાજુ મારો પડછાયો મારો મિત્ર ક્રિષ્ના કાફી છે...ઘણી વાર તો સંબંધોમાં સ્વાર્થ ભળી જાય છે પરંતુ આપણા સંબંધોમાં તો ન સ્વાર્થ ખાલી ચરણે કરેલી રજુઆત જ કાફી છે,તારી એક મુસ્કાન જોવા આ નયનો તરસે..

તને ખુશ જોઈ આ દિલ ખુશ થાય...તુ રહ્યો જગતનો સ્વામી હું માનવ આપણી મિત્રતા કેમ નિભાવાશે...શિવ ભગવાન પિતાને ગૌરા મોરી માઈ...

તારા સાથે મારી યારી આમ ન મીટે વાલા...આપણી મિત્રતા જોઈ મિત્ર બ્રહ્માજીને પણ અદેખાઈ આવતી હશે...પરંતુ શુ કરુ જગતથી હારી આવેલો જીવ કોની પાસે આવે તારા જેવો યાર નથી કોઈ... મિત્ર તુ આ જીવનનો સાર છે દુઃખીમા હિંમત છે...રૂબરૂ દેહ ત્યાગ પછી મળાશે...યાદ અને દિલમા તુ છો સખા...આપણી દોસ્તી ની સરખામણી ક્યાય થઈ ન શકે...

તને શોધતી મિત્ર તને યાદ ન પણ હોય, તારે તો મારા જેવા ઘણા હશે મારા માટે તો એક તું જ છો દોસ્ત.


Rate this content
Log in