શૈમી ઓઝા "લફ્ઝ" "મીરાં"

Romance Tragedy

3.9  

શૈમી ઓઝા "લફ્ઝ" "મીરાં"

Romance Tragedy

અંતિમ પત્ર

અંતિમ પત્ર

2 mins
213


વલોવાયેલી લાગણીઓનો પૂરાવો...

જ્યાં સાચી લાગણીઓ હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી હોતી. પણ યાદો જ્યારે હદ વટાવે છે, ત્યારે દર્દરૂપી છલકતુ આ ઝરણું દિલમાં અકબંધ રહે છે.જે ઉજાગરા પીડાથી કરાવે છે. આપણે દિલને રોમાંચક કરી દે એવી વાર્તા સાથે ફરી મળીએ.

આ કહાની છે, એકાંત અને લતિકાની. પણ આપણે એ જોઈએ કે જીવનમાં આવી પરિસ્થિતિ કેમ આવી એ માટે આપણે તેમની.

લતિકા અને એકાંત બેઉ લોન્ગ ડેટ પર જવાની તૈયારી કરી રહેલા. એકાંત ઓર્ડરભર્યા સ્વરમાં વિનંતી કરતો હોય તેમ કહે, "લતુ બેબી કાલે આપણે ફરવા જાઈએ. ઓફિસના કામમાં સતત વ્યસ્ત રહીએ છીએ તો આપણે સાથે એ બ્હાને સમય વિતાવીએ એ કેવો આઈડિયા છે."

લતિકા: "વિચાર તો સારો જ છે. પણ મારે ઘરમાં પુછવું પડે. એમ ન અવાય .તુ સમજ ચકુ."

એકાંત: "એ રેવા દેજે હો....આપણા બે વચ્ચે પરિવાર કેમ આવ્યો જરા મને કહે તો. જો તું એટલી જ કહ્યાગરી હોય તો મને શું કામ પ્રેમ કર્યો !" તે લતિકાને ઈમોશનલ બ્લેકમેલ કરી રહ્યો હતો. પરંતુ કંઈ ફરક ન પડ્યો એટલે એકાંત રિસાઈ ગયો.

લતિકા: "અરે...બાબુ તુ મારી વાત તો સાંભળ. તુ ખોટી જીદ્દ કરી રહ્યો છે આ મારા જ પ્રેમનું પરિણામ છે, કે જેને તને બગાડી દીધો છે. કંઈ સમજતો જ નથી તું તો."

એકાંત: "તારે જ સમજવું હોય તે સમજ પણ તું મારી સાથે આવી રહી છે."

લતિકા: "પણ મારી..."

એકાંત: "કહ્યું ને...કે નથી સાંભળવુ મારુ...તું આવ ને બચ્ચા મજા આવશે."

લતિકા: "હા...બાબુ હું આવું છું, હવે ખુશ ને ડાર્લિંગ ?"

એકાંત: "વાહ મારી બેસ્ટ પત્ની."

લતિકા: "હા હો બેટુ મસ્કા ન લગાડ હવે જાઈએ ત્યારે ?

એકાંત: "અભી અભી તો મિલે હો...ઓર જાને કી તમન્ના રખતે હો કોઈ વજહ તો બતાવો ?"

લતિકા: "હવે બહુ વાયડો ન બન...મારે તૈયારી કરવી ઘરે જઈ."

તેમના ગોલ્ડન પિરિયડના એકએક દિવસને વધુ રોમેન્ટિક બનાવવા માંગતા હતા. રાત્રે કાલના દિવસને કેવી રીતે યાદગાર બનાવવો આવનાર ભવિષ્યને કેવી રીતે ઉજ્જવળ બનાવવું,ખાસ કરી લગ્નજીવનને કેવી રીતે રોમેન્ટિક બનાવવું તેની યોજનામાં ખોવાઈ ગયેલા.

બીજે દિવસે સવાર થઈ. જોવાયેલા સપનાં સાચા કેવી રીતે પાડવા એના પ્રયાસોમા હતાં. ને તેઓ તો ઉપડી ગયા લાંબી બેઉ ઉપડી ગયા ફરવા. પણ કહેવાય છે કે આમાં થાય છે ધાર્યું ધણીનુ એકાંતને ગાડી ચલાવતા ચલાવતા ઝોકું આવી ગયું ત્યાં તો એકાએક ગાડી ખાણમાં પડી ગઈ લતિકાને મગજમાં વાગતા તે કોમામાં ચાલી ગઈ તો. અહીં એકાંત કફન ઓઢી ઈશ્વરત્વમાં મળી ગયો. બેઉના પ્રેમનો પુરાવો હતો અંતિમ ડિઝિટલ પત્ર.


Rate this content
Log in

Similar gujarati story from Romance