Niky Malay

Fantasy Inspirational Thriller

4.0  

Niky Malay

Fantasy Inspirational Thriller

ગુલાબી રંગ

ગુલાબી રંગ

1 min
29


રવિ સ્કૂલમાં એક કલાસમાં બેંચ સાફ કરતો હોય છે. આમ બેંચ પર પોતું મારતો મારતો તે યાદોમાં ખોવાઈ જાય છે. “અરે ! સુરુચિ મને આ દાખલો સમજાવ ને ..! વળી સુરુચિની બે-ત્રણ સખીઓ પણ રવિ તું સાવ બુધ્ધુ ને ઠોઠ રહેવાનો..!”

સુરુચિ પણ તેને ભણવા માટે દરરોજ ખીજાતી. પરિક્ષામાં પણ હંમેશા બીજાની મદદ લેતો. દસમાં ધોરણમાં આવ્યો પછી ભણવામાં મગજ ન બેઠું એટલે સ્કૂલ છોડી દીધી. એ વાતને વીસ વરસ થઈ ગયા, આજે સ્કૂલમાં સફાઈ કામદાર તરીકે રવિ કામ કરે છે. પણ જયારે તે સ્કૂલના બાંકડાઓ સાફ કરે ત્યારે તેને પોતાનો સ્કૂલનો સમય યાદ કરતો ને મીઠી યાદોમાં સારી પડતો !

આમ ગુલાબી રંગ લાગણી અને અહેસાસનું પ્રતિક છે. આ રંગ આપણે કંઇક યાદો અને ભાવના સાથે જોડે છે. માસુમ અને મીઠાશથી ભરેલો છે આ રંગ. ચંચળતા, કોમળતા, સુંદરતા, અલ્હડ અને મસ્તીભર પ્રેમનું પ્રતિક છે ગુલાબી રંગ. માટે હોળીના રંગોમાં ગુલાબી રંગ વિશેષ સ્થાન ધરાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy