STORYMIRROR

Zala Rami

Drama Romance

3  

Zala Rami

Drama Romance

એનિવર્સરી

એનિવર્સરી

1 min
224

દિવસ હતો એ ૧૪ ફેબ્રુઆરી, આ બાજુથી રીના રફિદના ગીતોની મહેફિલમાં જાય છે તો બીજી બાજુ અક્ષય....બને છે એવું કે રફિદ એવા રોમેન્ટિક ગીતો ગાય રહ્યો છે અને રીના બાજુમાં બેઠેલા અક્ષય જોડે અનાયાસે ટચ થાય છે. બન્ને એકબીજા સાથે પોપકોર્ન ખાતા ખાતા રફિદનાં ગીતો એન્જોય કરી રહ્યા છે. અક્ષય રીનાને પોતાની સાથે કપલ ડાંસ કરવા કહે છે ... બંન્ને એકબીજા સાથે પ્રેમમાં પડે છે..આ રાત બન્ને માટે રમણીય રાત બની જાય છે...

"રીના વિલ યુ મેરી મી"?

"હું મમ્મી પાપા સાથે વાત કરું."

આજે આપણી ૨૫મી મેરેજ એનિવર્સરી છે, રીના ડાર્લિંગ આજે મે તારા માટે ખાસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે... રફીદના ગીતોની રમઝટ, ડાંસ અને રોમાંસ જ રોમાંસ.


Rate this content
Log in

Similar gujarati story from Drama