રમૂજી વાર્તા
રમૂજી વાર્તા


અમારી બાજુમાં રાજસ્થાની રહે છે.
એક વાર બા એ આખા ટોળાંમાં કહ્યું : ગેસ વયો જ્યો તો ખીચડી જ બનાવી.
મેં કીધું બા મારે ત્યાં જમવાનું બનાવી જાઓ.
બધા હસી હસી ને ઢગલો વળતા'તા, એક માસી કે ગેસ વયો જ્યો એટલે ગેસ ખલાસ નથી થયો પણ 'ગેસની તકલીફ' થાય છે.