એક નવો ધંધો
એક નવો ધંધો
1 min
210
અરવિંદભાઈને ત્યાં સવારે એક અજાણ્યા બહેન આવ્યા અને જાળી ખખડાવીને એક ટેહલ નાંખી ફાળો માંગ્યો કે મહુધા હાટકેશ્વર દાદાનું મંદિર બને છે તો તમારી ઈચ્છાશક્તિ પ્રમાણે ભેટ લખાવો..
અરવિંદભાઈ વિચારમાં પડી ગયા એ પોતે સરકારી ઓફિસર હતા અને પેન્શન પર હતાં.. એ ધારે તો ધાર્મિક કાર્યોમાં લાખો રૂપિયા ડોનેશન આપી શકે એમ હતાં પણ પોતે અંબાજી મંદિર બનાવા ઘરે ઘરે અગરબત્તી વેચીને જે રૂપિયા આવતાં એનો ફાળો ભેગો કરતાં હતાં.