દહેજ
દહેજ

1 min

185
રુડી જાન આવી માંડવે. પોખણાં થયા વરરાજાના.
ત્યાજ અવાજ આવ્યો, ઊભા રહેજો. દહેજની વાત કરવાની રહી ગઈ.
દિકરીના માબાપના કાળજે પડી ફાળ..
દિકરીએ કહ્યું દહેજ લેનાર લાલચુ સાથે મારે નથી
પરણવું. દિકરીના બાપે કહ્યું મારી દિકરી સાથે હવે કોણ પરણશે?