STORYMIRROR

Vandana Patel

Tragedy Inspirational

3  

Vandana Patel

Tragedy Inspirational

દહેજ

દહેજ

1 min
162

‘દહેજના ખપ્પરમાં કેટલીયે દીકરીઓ હોમાઈ ગઈ ! ‘- આ છેલ્લુ્ં વાક્ય બોલી નેતા રમેશભાઈ તાળીઓના ગડગડાટ સાથે પોતાની ખુરશીમાં બેઠા.

આ બાજુ સુરેશભાઈ પોતાની ઘરે ટી.વી.માં રમેશભાઈનું ભાષણ સાંભળતા હતા. સુરેશભાઈ મીનાને યાદ કરીને બોલ્યા કે, "દહેજના ખપ્પરમાં.. મારી દીકરી, એ તમારી વહુ પણ તો હતી."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy