STORYMIRROR

Rekha Shukla

Romance

3  

Rekha Shukla

Romance

ડેક્ષટર

ડેક્ષટર

6 mins
181

ડેક્સ ને ઍમા

સાયકલ ચલાવતાં ચલાવતાં એનું અથડાઈ જવું, ફેંટ પકડી ને ઝાપટ મારવાનું, અને દાદીમાનું એના ઘરે જઈ ને એના પિતાજી ને ફરિયાદ કરવું ને ઉપરથી એના પિતાજીનું એના પર ગરજવું ને ઝૂડી નાંખવું આજે ખુબ યાદ આવ્યું. ગ્રેજ્યુએશન પછી અચાનક બંન્ને નું મળવું. નેહોલેન્ડથી દૂર જવું. થોડા થોડા વર્ષે મળવું તો થતું જ !! આ વખતે ઍમા પોતાના એપાર્ટ્મેન્ટમાં મૂવ થઈ રહી હતી ને મળી ગયા. ઘરે લઈઆવી ડેક્સ યાને કે ડેક્ષટર. ને ઘણું બધું કહેવું હતું પણ મૂળ કારણ ઓપોઝિટ સેક્સ નું આકર્ષણ જ હતું અને બે યુવાન માટે તોઅયોગ્ય ન્હોતું જ

કંઈ પણ આગળ બને તે પહેલા હું જતો જ હતો. ના, ના રહૂ છું ને !! ઍમા બોલી સોરી આઈ એમ નોટ ગુડ એટ ઇટ. ઇન એન્ડ આઈએન્ડ અપ ક્રાઇંગ !! ઇન્સ્ટેડ લેટ્સ બી જસ્ટ ફ્રેન્ડ્ઝ !!એક ખાટલા માં બે મિત્રો ડેક્સ ને ઍમા. ૧૫ મી જુલાઈ ૧૯૮૯ ના રોજ મળેલા..નેડેક્સ બોલ્યો આ સ્મેલ શેની આવે છે. ઍમા બોલેલી ઓનીયન્સ ને ડિસએપોઈન્ટમેન્ટ ની.. તારું ઇન્ડીયા જવાનું નક્કી છે અને મારુંલંડન. !! ૧૯૯૦ માં એક રેસ્ટોરંટ માં મળી ગયા કે જ્યા ઍમા એક વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. ડેક્સ કોઈક થી છૂટો પડી રહ્યોહતો. બાય કહી ને ફર્યો ને ઍમા બોલી કે આપણા સંબંધને શું નામ આપવું !! ત્યાં એક ચાર્લી પણ કામ કરતો હતો જે સ્ટેજ કોમેડીયન પણ હતો. ..તે બોલેલો કે લંડન મને ગળી ગયું છે કહી ને બધા સાથે વાતે વળગ્યા.જે કહેવું છે તે ઍમા કહી ના શકી ને પાછા પડ્યા છૂટા.

આ વખતે કીસ કરતા ડેક્સ ને જોઈ ને ઍમા જોયું ના જોયું કરી ચાલી જઈ રહી હતી ને ડેક્સે એને પકડી ને બોલાવી ખાવાનું ખાય કે તને ગળે ઉતારે..!! થોડો રોષ થોડી વ્યથા વ્યક્ત થઈ ગઈ. આ હતી ૧૯૯૧ ની શોર્ટ વિઝિટ. ડેક્સ બોલેલો અરે અમે જસ્ટકીસ કરી રહ્યા હતાં બસ ! અને હા ઇફ આઈ હેવ ટુ ગીવ યુ ગીફ્ટ ડુ યુ નો આઈ વુડ ગીવ યુ "કોન્ફીડન્સ"

યુ આર વેરી બ્યુટીફુલ..!! લેટસ ડુ વન થીંગ. એક વેકેશન લઈએ સાથે યુ નીડ ટુ ..હા હા. ; પણ તારે મારા રુલ્સ પાળવાના રેહશે. નોફ્લર્ટીંગ, નો કડલીંગ, નો ડિંકીંગ, નો સ્કેબલ એન્ડ નો સ્કીની ડીપીંગ. પોતાની કાર માં ડેક્સ તો નીકળ્યો ઍમા ને લઈને ફરવા. એક દરિયા કિનારે આવ્યા. સરસ જ્ગ્યા લાગી..પાણી માં છબછબિયાં કર્યા ને પછી કિનારે રેતી માં સન ટેન લેતા સૂતા. થોડી વારે સન ટેનલોશન લગાવતા ડેક્સ બોલ્યો આટલું ડીપ નેક વાળુ શું પહેર્યું છે ને ઍમા બોલી સ્વીમીંગ કોશચ્યુમ છે ને બંન્ને હસ્યા. ..મનમાં તો કંઈક વિચારો ચાલી રહ્યા હતાં. ઉમંગની ને પ્રેમ ની છોળો ઉછળતી હતી..ડેસ્ક ની નજર જરા દૂર પડી ને તેઓ ત્યાં થી ઊઠી ને ચાલ્યા ગયા. બાર માં પ્રવેશ્યા, મ્યુઝિક ને ડ્રિંક્સ પછી પોતાના રૂમ માં પ્રવેશતા બંને હસી પડ્યા..બનાવેલા બધા નિયમો ભૂલી જવાયા. સવારે ઊઠી ને ઍમા બોલી આપણે યુનિમાં મળેલા ને એકબીજા સાથે બોલેલા પણ ન્હોતા..ત્યારે પણ મને તારા પર ક્રશ હતો. !! ઓહ !! ને જૂની વાતોને યાદો ચાલુ થઈ. બહુ પિવાઈ ગયા પછી દરિયા કિનારે ચાલવા જવાનું નક્કી કરેલ. પણ ડેક્સે તો ઝંપલાવ્યુ પોન્ડમાં ને આપ્યુંઆહવાન ઍમા ને સ્કીની ડીપીંગ સ્વીમીંગ માટે . ને પ્રેમ માં ગળાડૂબ ઍમા એ પણ વિના સંકોચે ઝંપલાવ્યું સૂરજ આથમી રહ્યો હતો નેથોડુ અજવાળું હતું ત્યાં કિનારે થી કોઈ આવ્યું ને ડેક્સ ના કપડાં ઉઠાવી ગયું. ડેક્સ રાડ પાડતો રહ્યો. ઍમા બોલી 'આરમાની' હતાં નેતે બોલ્યો કે ના 'કેલ્વીન

ક્લાઇન' હતાં. ને બંન્ને હસી પડ્યા. .કાલે સ્ક્રેબલ રમશું કહી ને સૂઈ ગયા. ૧૯૯૩ માં ડેક્સ ટી.વી શો હોસ્ટ કરતો હતો મોડલ્સ ના પીકને લીધા પછી ઍમા યાદ આવી ગઈ ને તેને ફોન કર્યો. ને કીધું યુ આર એબ્સોલ્યુટલી ટ્રુલી અમેઝિંગ. !! ૧૯૯૪ માં ડિંક લેતા લેતાં ઍમાને યાદ કરતા ડેક્સ ને જોઈને તમને લાગે જ કે ઍમા વગર તે કેટલો અધૂરો છે. ઍમા વગર તે સારો રહી નથી શકતો. કાર માં બેસી ને મોમ પાસે આવ્યો ને જોયું તો મોમ માથે સ્કાર્ફ પહેરી ને વિન્ડો બહાર તાકી રહેલી..ઍમા એ મોકલેલી બુક્સ હાથમાં આપતા બોલ્યો મોમ આઈ મીસ્ડ યુ હાઉ આર યુ ! લુક મોમ મારો ઇન્ટરવ્યુ ઓન ટી.વી. !

મોમ સેઈડ આઇ વિલ વોચ લેટર આઈ એમ વરીડ અબાઉટ યુ..બી સમથીંગ..!! ચેર માંથી ઊભી થવા મથતી મોમ ને જોઈને ડેક્સે મદદ કરી..મોમ બોલી આઈ નીડ ટુ રેસ્ટ. પથારી માં કેરી કરી ને લઈ ગયો ને પાસે ના રૂમ માં સૂઈ ગયો. બે દિવસે ઉઠ્યો ત્યારે પોતાની મોમઉઠાડી રહી હતી ને બોલી તારા ડેડ તારા ઉપર ગુસ્સે છે..ડેડ ના શબ્દો હજુ યાદ આવ્યા કે સોબર હોય ત્યારે આવજે ને કાર લઈ જજે. યુઆર વેસ્ટીંગ યોર લાઈફ !! હકીકત ને સંબોધવી અઘરી છે ! ડેક્સ ની આંખો ભીની છે સેડ ચહેરે વિદાય લે છે ને દે છે પણ હવે મોમ પણ નથી રહી.

ઍમા હવે ટીચર બની ગઈ છે મીસ કોલ ઇગ્નોર થયેલો ડેક્સે કીધેલું આઈ નીડ યુ પ્લીઝ પ્લીઝ કોલ બેક !! નો રીપ્લાય બેક થી ડેક્સઅપસેટ તો હતો જ મળવા ખૂબ આતુર હતો. નવી પદવી ની ઉજવણી કરતી ઍમા ને ચાર્લી ને ખબર પડી કે ડેક્સ મળવા માંગે છે. પણ મોડું થયેલું તો પણ તેણી મળવા ગઈ. ડેક્સની હાલત ખરાબ હતી. ઉધ્ધતાઈ જોઈ ઍમા હેબતાઈ ગયેલી. ૧૯૯૬ ની જુલાઈ માં રૂફટોપ બાલ્કની માં બારબેક્યુ કરતા કરતા ચાર્લીએ ઍમા ને ડેક્સ વિષે પૂછેલું..પાર્ટીમાં ઍમા ગોર્જીયસ લાગતી હતી.. કેન વી હેવ સમ ફનટુ નાઈટ ! પણ વાતો વાતો માં એક બીજા ના સમાચાર જાણી લેતા. બાકી સેઈમ આકર્ષણ નો ઉલ્લેખ થાતો નહીં. 

ટેબલ પર ભૂખી તરફડતી માછલી એક્વેરીયમ મા ફરી રહી હતી એને ફીશ ફૂડ ઍમા એ ખવડાવ્યું. રીસ્પેક્ટ ને પ્રેમ ના બદલે આવું ડેક્સનું વર્તન જોઈ રડી પડી ને બોલી જેની સાથે રહું છું તે મને નથી ગમતો ને જે ગમે છે તે તું તારા ડિંક્સ માં રચ્યો પચ્યો રહે છે. આઇ લવ યુડેક્સ સો મચ બટ આઈ જસ્ટ ડોન્ટ લાઈક યુ રાઈટ નાઉ !! ને બન્ને પાછા અલગ થયા !! ૨૦૦૦ માં જ્યારે મળ્યા ત્યારે ડેક્સ ને જોબમાંથી છૂટો કરવામાં આવેલો. ઍમા ૩૨ વર્ષના ડેક્સ સામે જોઈ રહી હતી. ડેક્સે પોતાની ભૂલો ની ગણતરી કહેતા કહ્યું પણ સજા તો ઍમાજ ભોગવી રહી હતી..ડેક્સ ને સિલ્વી મળી હતી ને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. બિચારી ઍમા એને તો ડેક્સ જોઈતો હતો. ..પણકોન્ગ્રેચ્યુલેટ કરી ને છૂટી પડી.  કોમન ફ્રેંડ ના લગ્ન માં પાછા મળ્યા ત્યારે સિલ્વી વગર ડેક્સ બેઠેલો હતો. ઍમા ને ડેક્સ પાછા ભેગા થયા ત્યારે ખબર પડી કે એક દીકરીના જન્મ પછી સિલ્વી બીજા સાથે ફરતી હતી. પુઅર ડેક્સ !

બંને જણા ડિવોર્સ પામ્યા હતાં. ને ડેક્સ ને તે રાત્રે સહારા ની ખૂબ જરૂર હતી. પણ એના જીવનમાં એક જાઝ મ્યુઝિશને સ્થાન લીધેલું. ને ઍમા હવે ચિલ્ડ્રન બુક્સ લખતી હતી. !!

ઍમા એ હસી નાંખતા કહેલું પણ ખરું ને ડેક્સ બોલેલો નો નો આઈ રીયલી મીસ યુ. આખી રાત એક્બીજાની સાથે ક્યાં નીકળી ગઈ ખબર પણ ના પડી. સવારે મ્યુઝિશયન ને મળ્યા વગર ડેક્સ ચાલ્યો ગયેલો. .દૂર રસ્તે ઍમા ને તે મળ્યો ને બંને ને સાથે જોઈ તે ખુશ હતો. !!

૨૦૦૩ માં વાત ઉખળેલી ને ઍમા બોલેલી યુ નીડેડ શોલ્ડર ટુ ક્રાય એન્ડ આઈ વોઝ હેપન્ડ ટુ બી ધેર ફોર યુ. નાઉ ઇટ્સ ટુ લેઈટ ટુ ગોબેક ઇન લેઈટ એઈટીઝ !! જ્હોન લીયર ઇસ ઇન માય લાઈફ નાઉ . !! પણ ડેક્સ ના એક સ્પર્શ માત્ર થી ઍમા એની પાસે સરકી ગઈ નેબોલી આઈ થોટ આઈ ગોટ રીડ ઓફ યુ. મને લાગ્યુ કે તું મારામાંથી ચાલ્યો ગયો છે..!!

લગ્ન કરવાના નિર્ણય પર આવ્યા ને બંને ખુશ હતાં. આગળ બાસ્કેટવાળી સાયકલ ચલાવતા યુરોપના રસ્તા પર ઍમા વિચારોમાં ગરકાવ હતી. ફોન કર્યો ને કહ્યુ "આઈ એમ સોરી ડેક્સ આજે સવારે મેં તને હું પ્રેગનન્ટ નથી તેથી ગુસ્સો કરેલો તે માટે. હું આવું જ છું હોં. " મળવાનું કહી ને ટર્ન થઈ ને ત્યાં જ સાઈડ માંથી ફૂલ સ્પીડે આવતી ટ્રક ની ટક્કરે સાયકલ એકખૂણે ને બીજે લોહી લૂહાણ ઍમા. હોઠ હલ્યા આંખો બંધ થતા પહેલા..પણ ડેક્સ ને ઍમા ના મળી શક્યા તે પછી કદીય. પણ સિલ્વી-ડેક્સ ની દીકરી તો દેખાવે પણ ઍમા જ જોઈલો. ઘાસથી છલોછલ ટેકરી પર બાપ -દીકરી વાત કરે છે ઍમા ની . !! એમને જોઈ ને દયા આવે કે મળવા છતાં ના મળ્યા એમને ક્યાં કદી વિસરાય છે. કારણ કે એમની યાદો તો બધે જ છવાયેલી છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance