Bhavna Bhatt

Drama Tragedy

2  

Bhavna Bhatt

Drama Tragedy

બહુરૂપી

બહુરૂપી

1 min
513


હું નાની હતી ત્યારે ગામમાં બહુરૂપી આવતા. મને એમના ખેલ જોવા બહુંજ ગમતા અને હું આખા ગામમાં બહુરૂપીની પાછળ પાછળ ફરતી. બહુરૂપી રોજ એક નવો ખેલ કરે મને એ અવનવા ખેલ બહુંજ ગમતા.

હું ત્યારે ના સમજી શકી પણ આજે ખબર પડી કે દરેક ઇન્સાન બહુરૂપીની જેમ જ જીવે છે. અંદરથી કંઇક અલગ અને બહારથી કંઈક અલગ એક ચેહરા પર બીજો ચેહરો લગાવી બહુરૂપીની જેમ જ તો જીવે છે.

આજે બહુરૂપી ના ખેલ થાય છે કે નથી થતા એ તો ખબર નથી પણ આમ જીંદગીમાં રોજ બહુરૂપીનાં રોલ જરૂર ભજવાય છે...!


Rate this content
Log in

Similar gujarati story from Drama