STORYMIRROR

Pinky Shah

Tragedy

3  

Pinky Shah

Tragedy

ભેટ

ભેટ

1 min
1.3K


દિશા સવારથી ખૂબ ઉત્સાહિત હતી. આજે તેનું સ્ત્રી સમાજ દ્વારા બહુમાન થનાર હતું.

તે આ ખબર શેર કરવા માંગતી હતી.

શ્રી....આજે હું થોડી બીઝી છું. ડાઇનિંગ ટેબલ પર ટી સર્વ કરતા એ બોલી.

ઓહ રિયલી !!! વાંધો નહિ.

દિશા ઝંખતી રહી.

શ્રી કશુંક પૂછે.

એટલીસ્ટ વિશ કરે ....

દિશા થોડી ઝંખવાઈ .

શ્રી ખૂબ બીઝી છે !

શ્રી બોલ્યો જો આજે વુમન્સ ડે છે. મારે ઘણા લોકોને મળવાનું છે. મીટીંગ છે અને કોઈ જગ્યા એ મારે ચીફ ગેસ્ટ થઈ હાજરી આપવાની છે થોડું સમજ. ..... આ હતો દિશાનો લાઈફ પાર્ટનર...

જેને દિશાને વિશ કરવાનો ટાઇમ નહોતો.

પણ હા, ઈમેજ માટે

પોતાને સંકલિત કરવાનો સમય તેણે ગોઠવી લીધો હતો .....

કોના સમય અને સંવેદના ભોગે!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy