STORYMIRROR

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

બાપુ

બાપુ

1 min
161

બાપુની લાકડી અને બાપુની ટોપી .

થઈ ગયા મહાન. અને બાપુના ચશ્માની પણ થઈ ફેશન ...

બાપુનો રેંટિયો રહી ગયો એકલો ....

 ખાદીનાં કપડાં બનાવે સુંદર ...

અને રેંટિયો બનાવે સુંદર, સુંદર અવનવા ફેશનેબલ ખાદીના થેલા અને સુંદર લાંબી સૂતરની દોરી ....

લાંબી લાંબી દોરી ને કહેવાય રસ્સી ...


ગાંધી ટોપીની પણ ખૂબ બની ગઈ ફેશન ...

 કોંગ્રેસનો ગઢ કહેવાય બાપુ ...

બાપુ સાથે હોય જવાહરલાલ નહેરુ અને હોય 

લાલ બહાદુર શાસ્ત્રી ...


 આઝાદીની ચળવળમાં પણ શાસ્ત્રીજીને વીર સાવરકરનો ઘણો મોટો ફાળો રહ્યો ...

 બાપુ એટલે આઝાદ ભારત દેશના ઘડવૈયા,

બાપુએ અહિંસા માટેની લડત ચલાવી ....

 સત્યના માર્ગે ચાલ્યા અનેદાંડી કૂચ કરી મીઠાનો કર પણ કરાવ્યો માફ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract