અર્પણ
અર્પણ

1 min

549
જેમનું તેમને અર્પતા, યત્કિચિંત નહીં રંજ,
જેમણે અમારા જીવનમાં, ખડક્યા સુખના ગંજ.
દયાળુ દાદા રાખે લાજ ને, અનસૂયા મા શુભ માત,
સુખી કરવા અમ સર્વને, ઘસી નાખી નિજ જાત.....
ધન્ય ધન્ય ગુરુ અનસૂયા મા, ધન્ય ધન્ય તમ ભક્તિ તપ,
ભાવનાને આપી જ્ઞાન,
કૃતાથ કિધી આજ...
પર સેવામાં જાત ઘસી એવા મમતાળુ અનસૂયા મા ને કોટી કોટી વંદન.
દરેક દુઃખીના આંસુ લૂછતા અનસૂયા મા...
દયાળુ દાદા લાજ રાખે....