STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

2  

Bhavna Bhatt

Tragedy

અંતરની વેદના

અંતરની વેદના

1 min
2.9K


મયંક ભાઈ એ એકલા હાથે દીકરી કોમલ ને મોટી કરી ભણાવી ગણાવી અને એને યોગ્ય પાત્ર સાથે પરણાવી પણ લગ્નનાં ત્રીજા જ દિવસે કોમલ પાછી આવી અને આકાશનો જ વાંક છે એ મારી માફી માંગે તો જ સાસરે જવું એમ કહીને બેઠી...

મયંક ભાઈ અને બીજા લોકો, એની બહેનપણી, બધાં એ સમજાવી પણ એ એકની બે ના થઈ અને અંતે છૂટાછેડા માટે અપીલ કરી...

આ બધું જોઈ ને મયંક ભાઈ એકલાં એકલાં અંતરની વેદના છુપાવી ને વિચારી રહ્યા કે મારી પરવરિશમાં ખોટ રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy