અંજામ
અંજામ
બે જણનો સંબંધ હતો દિલનો, ખોવાયા સોશિયલ મીડિયામાં. મોબાઇલમાં પાસવર્ડ નાંખી થયા દૂર એકબીજાથી. પોતાનાને ભૂલી પારકાને પોતાના કરવા ચાલ્યા.
"ફક્ત" એક જણની જવાબદારી ન હતી,
અંજામની પરવા કોને હતી, ભાવના આમ જ વેડફાઈ સોશિયલ મીડિયામાં.....!
