Bhavna Bhatt

Tragedy

5.0  

Bhavna Bhatt

Tragedy

અજનબી

અજનબી

1 min
510


રોજરોજ નાટક કરી દુનિયાને બતાવતા એવો દંભ કરીને જીવન જીવતા બે વ્યક્તિ. એક જ ઘરમાં સાથે રહેતા, અહમની જીદમાં પતિ પત્નીના સંબંધો પૂરા કરીને, એકજ છત નીચે અજનબી બનીને જીવી રહ્યા. સપ્તપદીમા લીધેલા વચનો ભૂલીને અજનબી બનીને રહી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy