અદભૂત સ્પર્શ
અદભૂત સ્પર્શ

1 min

529
ચિત્ર પરથી રચના.. 7-4-2019
" અદભુત સ્પઁશ " લેખ...
નિંદ્રા મહીં નિજ હાથને,
જયાં સ્પર્શ મમતાનો થઈ ગયો,
બિલકુલ સત્ય છે, ભુલ્યો ના ભુલાય એ અદભૂત સ્પર્શ.
ઉપકાર માનું એમનો, દેહ અપાવ્યો માનવનો,
લાખો લાખો વંદન એ પૂનિત ચરણોને.
માતા સમાન ન મમતાળુ, પિતા સમાન મહાન ન કોઈ,
બસ એટલું જ જાણુ, એમની તોલે ઈશ પણ ના હોઈ...