આત્માની ઓળખ - 3
આત્માની ઓળખ - 3
ઘણી સામાન્ય બાબતોમાં માન્યતા તૂટી રહી હતી, ખુદ ને ઓળખવા તેના આ પ્રયત્નો જુદેરા હતા.
પરંતુ તેને સમજનાર તેનો આખા જગતભર માત્ર તેને બે મિત્ર જ મળ્યા હતા. એક પુસ્તક બીજો તેનો મિત્ર જયેશ !
એક એક પાનું ફરે તેમ તેની દશા અને દિશા ફરી રહી હતી.
જાણે તેની સાથે કોઈ શક્તિ એ ફિર એની આત્મા એને કંઈક કહી નાં રહી હોય.....!
ક્રમશઃ
