આત્માની ઓળખ - 2
આત્માની ઓળખ - 2
હું કોણ છું ?
હું શું કરી રહ્યો છું ?
મારે શું કરવું જોઈએ ?
મગજ અનેક પ્રશ્ન મગજ પર ભાર આપી રહ્યા હતા. હવે બહુ ચાલતા થાક લાગતા, તરસ લાગતા નજીકમાં એક ઘટાદાર ઝાડ જોયું, નીચે જઈને બેઠો.
પોતાના તરસ છીપાવવાના રસ્તા શોધી રહ્યો હતો.
તેને થોડેક દૂર એક પાણીનો માંડવો દેખાણો,
તે પહોંચે તેની પેલા તેનો જીવ તે અમૃત કેરા પાણીને પામવા તરફડી રહ્યો હતો. તે ઊભો થયો.
ક્રમશઃ
