આત્માની ઓળખ - 1
આત્માની ઓળખ - 1
જૂના જમાના કિલ્લા જેવો મોટો દરવાજો હતો, ત્યાં આગળ બે જણા ઊભા હતા. જેલની અંદર જવાની પરવાનગી માંગી રહ્યા હતા. થોડી કાયદાકીય રીત રસમો પૂરી એ બને જણ અંદર તરફ વળ્યા બંને જણ ઘટાદાર શરીર એક જણા એક હાથ અડધો કપાયેલ હતો. તેણે પહેરેલો કાળા કલરનો રેશમથી સાધેલો તેના બટન તેનો રુવાબ કોઈ અધિકારીથી કોઈ કમ ન હતો. તેના ચાલતા પેના પગરખાંનાં અવાજ વધુ અજીબ લાગ્યો હતો..!
ક્રમશઃ
