મારા હીરો
મારા હીરો
1 min
538
શાળા ના દિવસો મને યાદ આવે છે. જયારે સાહેબે બધા ને પૂછેલ કે, તમારા ફેવરિટ હીરો કોણ છે ?
બધા ત્યારે પીચર નાં હીરો ની વાત કરી રહ્યા હતા. અલગ અલગ નામ લીધા. પિચર ની અંદર જે સ્ટાઈલ આવે તેના થી બધા પ્રભાવિત થાય છે પણ તે રિયાલિટી નથી હોતી.
સાચા હીરો મારા પપ્પા છે. જે મને જીવતા શીખવાડે જે મને ઉડતા શીખવાડે....!!!!
