આગમન
આગમન


સ્ત્રી તરીકે અવનિ પર આગમન ટાણે પ્રથમ રૂદન કર્યું ત્યારે ખોલેલું મોં બધાને ગમ્યું , પછી તો ડગલે ને પગલે ચૂપ રહેવાની જ સલાહ મળતી ગઈ. ગર્ભસ્થ શિશુ દીકરી છે તો કરાવો ગર્ભપાત. માતાની વેદના કોઈ ન સાંભળે.ક્યાં સુધી ચૂપ રહીશું ?
દીકરી દિવસની શુભેચ્છા
જાગો બહેનો જાગો.