આગાહી
આગાહી


અરવિંદ ભાઈ એમના ગુરુનું જ કહ્યું કરતાં હતાં.
એમની દીકરી માલા મોટી થતાં જ એમણે ગુરુજી ને પછ્યું?
માલા નું ભવિષ્ય શું છે?
ગુરુજી એ આગાહી કરીકે એક મોટા વેપારીના દિકરાની વહુ બનશે.
કોલેજમાં જતી માલા ને બસ સ્ટેશન પાસે સફાઈ કરતાં સફાઈ કર્મી સાથે પ્રેમ થઈ ગયો અને એની સાથે ભાગીને લગ્ન કર્યા.