STORYMIRROR

chaudhari Jigar

Inspirational

3  

chaudhari Jigar

Inspirational

યુદ્ધ

યુદ્ધ

1 min
225


હર એક શેરીનો અવાજ ખોવાઈ ગયો

હર એક શહેરની ભાગદોડ નથી દેખાતી

પણ આ યુદ્ધ લડવાનું છે,


નથી કોઈ સાથે કોઈ મળતું

નથી એ બજારોમાં એ ભીડ

પણ આ યુદ્ધ લડવાનું છે,


લડત લડી હતી અંગ્રેજો સામે

બસ આજ રીતે ઘરમાં જ રહી લડવાનું છે,

પણ આ યુદ્ધ લડવાનું છે


કોરાના વાઇરસ સામે લડવાનું છે

હાથ જોડી નમસ્કાર કરવાનું છે

પણ આ યુદ્ધ લડવાનું છે,


જીવનની આ કપરી પરીક્ષા છે

ફરીથી શહેર અવાજોથી ગુંજી ઉઠશે

આ યુદ્ધ પણ જીતી જશું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational