STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

"યાત્રા(મુક્તક)".

"યાત્રા(મુક્તક)".

1 min
268

વિચારોની જેલ તોડી થવું છે મારે ફરાર

રૂઢિગત રિવાજોની બેડીથી છૂટવું ધરાર

અસીમ આકાશની કરવી છે મારે યાત્રા

હું જ મારો આધાર, નથી હું હવે નિરાધાર


જીવનછે ઈશ્વરે આપેલ સુંદર યાત્રા

દુઃખ સુખની હોય એમાં સમાન માત્રા

જીવન રથના બે પૈડાંછે મન અને હદય

જીવન જાણે ઈશ્વરે સર્જેલી એક વાર્તા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational