Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

વ્યથાનું મારણ

વ્યથાનું મારણ

1 min
218


જીવનમાં વ્યથા માત્ર કારણ બધાનું,

કરીએ જ મારણ સૌ વ્યથાનું,


નયન નભને ખેડી ગયું આશ કાજે,

છતાં બાદબાકી મળી એ નફાનું,


લઉં શ્વાસ તારી દયાદ્રષ્ટિથી પણ,

હરિ જો નિખારે જગે માણવાનું,


હશે છોડ, બાકી બધું કોઈનું પણ,

ન છોડો સુમીઠાશને આપવાનું,


મને જો મળે એક દિ' પાલવાનો,

મિટાવું વ્યથા હર કથાની કથાનું,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational