STORYMIRROR

ISHAN PANCHAL

Drama

3  

ISHAN PANCHAL

Drama

વતનની યાદ

વતનની યાદ

1 min
323

શહેરની સાંકડી ગલીમાં ફરીને આવી વતનની યાદ,

શહેરના ટ્રાફિકમાં ફરીને આવી માતૃભૂમિની યાદ,


આવા તણાવ અને ટેન્શન વચ્ચે આવી શાંતિ ની યાદ,

આવી જવાબદારી ભર્યા જીવનમાં આવી નવરાશ ની યાદ,


ભેગું કરીને જીવવાવાળાની વચ્ચે આવી ભેગા મળી ને જીવવાવાળા ની યાદ, 

ઈર્ષ્યા અને કંકાશની વચ્ચે આવી ત્યાગ અને સમર્પણની યાદ,


કમ્પ્યુટર ગેમ રમીને થાકયો હવે આવી ગિલી ડંડાની યાદ, 

પીઝા અને પાણી પુરીની વચ્ચેને આવી શીરા અને સુખડીની યાદ,


હે માતૃ ભૂમિ, હે વતન, હે હવે આવી તારી યાદ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama