Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy

વતન

વતન

1 min
390


આ હવાની શીતળતા પરિચિત લાગે છે,

આ માટીની રંગત અંગત લાગે છે,


મોરલાનો ટહુકો કંઈક સાંભળ્યો લાગે છે,

આ વરસાદી હેલી ચિરપરિચિત લાગે છે,


ગામ તરફ જતો રસ્તો અંગત લાગે છે,

આ પગદંડી ચિન્હિત લાગે છે,


મંદિરનો શંખનાદ ને ઝાલર પરિચિત લાગે છે,

નથી અમસ્તું પાદર, વતનની યાદ લાગે છે,


આ ડેલી, આ ફળિયું ગગનચુંબી લાગે છે,

"રાહી" આ તારું વતન, કોઈ મોસમ લાગે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance