STORYMIRROR

Pinky Shah

Drama

2  

Pinky Shah

Drama

વસંતની પાછળ

વસંતની પાછળ

1 min
353

વસંતની પાછળ પાછળ આવે છે પાનખર. 

વાસંતી ટહુકાને ભેદીને આવે છે

પાનખર,


કલેવર ઉતારી નવા રંગરૂપ ધારણ કરે છે 

પાનખર,

કેસૂડાએ કર્યો વિરામને પાછળ હાલ્યો,

આવે છે પાનખર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama