વરસતો પ્રેમ
વરસતો પ્રેમ
ઝાકળમાંથી
સુવાસ પ્રણયની
એ વર્ષાઋતુ
પ્રેમ પાણીનો
મધુરતા ફૂલોની
માણે ભમરા
વરસે મેઘો
વાદળ બંધાય ને
પ્રણય ખીલે
પ્રેમની ઋતુ
અનરાધાર વર્ષા
લાગણી છલકાય
ઝાકળમાંથી
સુવાસ પ્રણયની
એ વર્ષાઋતુ
પ્રેમ પાણીનો
મધુરતા ફૂલોની
માણે ભમરા
વરસે મેઘો
વાદળ બંધાય ને
પ્રણય ખીલે
પ્રેમની ઋતુ
અનરાધાર વર્ષા
લાગણી છલકાય