STORYMIRROR

Anil Dave

Inspirational Others

2  

Anil Dave

Inspirational Others

વર્ષા

વર્ષા

1 min
13.7K


ક્યાક વરસ સ્નેહવર્ષા;

આંખોમાં છે ભરેલો ઈંતજાર,

ક્યારેક તો વરસશે સ્નેહતણી વર્ષા;

મન મારૂં થનઞને વર્ષા માણવા,

અંજપામાં પણ નથી ભરેલો જંપ;

મન મારૂં તરસ્યુ-તરસ્યુ "અનુ"ઉત્તર વર્ષા બિન !


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational