STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

વરસે વરસાદ

વરસે વરસાદ

1 min
188

વરસ વરસ વરસે છે વરસાદ,

આજ મારે આંગણે વરસે,


જાણે ઘેરી પ્રીત તણો,

ઘાયલ વરસે આજ,


ભીંજાયાં આજ તન મન મારાં,

રુદિયે લાગી આગ,


તરસી આંખો મારી,

એને જોવા એક આશ,

વરસ વરસ વરસે છે વરસાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama