STORYMIRROR

Maitry Bhandari

Drama

2  

Maitry Bhandari

Drama

વરસાદ

વરસાદ

1 min
246

વાદળ ઉમટ્યા આભ તણા,

ગરમી એ આપ્યો હાશકાળ....


અમી તણા છાંટણા પડ્યા,

હૈયુ હિંડોળે ચડ્યુ.......


જગતના તાતની ખુશી છલકાય,

ધરતી મહેકી ભીની માટી સંગ.....


નદીઓ પાણી લઈ છલકાઈ,

લીલોતરી છવાઈ ચારેકોર....


Rate this content
Log in

Similar gujarati poem from Drama