STORYMIRROR

Mayur Rathod

Romance

4  

Mayur Rathod

Romance

વરસાદ હૈયા પર

વરસાદ હૈયા પર

1 min
181

આવ્યો વરસાદ અહીં તારા નામ પર,

મેં લખીયો પત્ર તારા હૈયાના સ્થાન પર,


લખું છું આ કવિતા વરસાદમાં ભીંજાતા,

વરસાદ બની તને ભીજવું તારા મન પર,


વરસાદ હું સમજી ગયો તુજને મળવા,

મુુુજને ટાઢક મળી હૈયાની ભીંનાસ પર,


કહું છું આ વાત ગર્વથી તું મને મળી,

તારુંને મારું અસ્તિત્વ છે સાગરના જળ પર,


તું આવેને મન મારું મોહક બની ઉઠેેે,

તું આવેને હૈયું બને પ્રિયતમાં તન પર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance