STORYMIRROR

PARUL GALATHIYA

Classics Inspirational

4  

PARUL GALATHIYA

Classics Inspirational

વૃક્ષો બોલે છે

વૃક્ષો બોલે છે

1 min
251

અરે જીવ વૃક્ષો કાપીને તું શું મેળવી લઈશ,

તારા જીવનનો પંથ તું આમ જ ગુમાવી દઈશ ?


હું વૃક્ષ બની તારા જીવનમાં પ્રાણ ભરીશ,

જીવનમાં શ્વાસની કમી નહિ પડવા દઈશ.


હું તારામાં એક આત્મા બનીને વસવાટ કરીશ,

મારા થકી તારામાં પ્રાણ અવિતર ચલાવ્યા કરીશ.


અરે હું તારી પાસે પ્રાર્થના કરું તું મને નહી કાપીશ,

મારા રહેવાથી હું વિશ્વમાં નવો અવતાર આપીશ.


તું મને વાવિશ હું તને એક નવું જીવન જીવાડીશ,

તું મને સાચવીશ તો હું તને રોજ તને રોજ બચાવીશ.


તારા જીવનમાં પ્રગતિ કરીને તારું નામ કમાવીશ,

જીવનમાં સફળ થવા માટે તું શોર ન મચાવીશ.


અરે વૃક્ષો વાવીશ તો જીવનમાં જીવને બચાવીશ,

અને વૃક્ષો કાપીશ તો જીવનમાં જીવને ગુમાંવીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics