STORYMIRROR

Goswami Bharat

Tragedy Others

3  

Goswami Bharat

Tragedy Others

વૃદ્ધ આઝાદી

વૃદ્ધ આઝાદી

1 min
23

હજી પણ

મળ્યો નથી.


કોઈ ખૂણે 

કાયમી આશરો,


રોજ,

રખડતી ભટકતી,


ભૂખે મરતી,

ઠોકરો ખાતી,


હિંંસા,જાતપાત ને

ભષ્ટાચારના

વિવાદ બનતી,


છતાં પણ...!


મૌન મુખે

સહન કરીને,

જીવ્યા કરે છે.


૭૩ સાલની

વૃદ્ધ આઝાદી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy