STORYMIRROR

Neha Patel ***નેહ***

Inspirational

3  

Neha Patel ***નેહ***

Inspirational

વંદન હો એ મહાન ઘડવૈયા શિક્ષકને

વંદન હો એ મહાન ઘડવૈયા શિક્ષકને

1 min
47

શું કહું ?

તારા અગણિત છે ઉપકારો અમારા પર,


નહોતું આવડતું કક્કો લખતા,

પકડી મુજ દિશાહીન હાથને,


એક કોમળ સ્પર્શે ભણાવી દીધો જિંદગીનો અમૂલ્યપાઠ.


શત-શત વંદન હો એ મહાન ઘડવૈયાને,

ઘડી જેમણે કૈંક કેટલીય સફળ જીવંત મૂર્તિઓને !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational