STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

વિવિધતામાં એકતા

વિવિધતામાં એકતા

1 min
436

મારો દેશ છે એકતાવાળો ચાલો દેશ બતાવુું, 

મારો દેશ છે પ્રગતિવાળો ચાલો પગદંડી એ ચલાવુું,


દેશ મારો ધર્મોવાળો વિવિધ ધર્મોના માણસોને મળાવુું, 

દેશ મારો ભાષાવાળો વિવિધ ભાષાઓ બોલાવુું,


દેશ મારો નૃત્યોવાળો નર ને નારીને નચાવુું,

દેશ મારો સંગીતવાળો ગરબાને ગવરાવુું,


દેશ મારો રંગોવાળો ચાલો ને રંગોમાં રમાડું

દેશ મારો સમૃધ્ધિવાળો ચાલોને સમુદ્ધ દેશ બતાવુું,


દેશ મારો વિવિધતાવાળો ચાલો ને વિવિધતામાં એકતા બતાવુું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children