વિસ્ફોટ
વિસ્ફોટ
રાહત પણ વસમી ચોટ થઈ જશે,
હા, ખુદ નફો પણ ખોટ થઈ જશે,
સ્ફટક ન કહેજો સુગંધ ને નહિતર,
વાટિકા પણ વિસ્ફોટ થઈ જશે....!
રાહત પણ વસમી ચોટ થઈ જશે,
હા, ખુદ નફો પણ ખોટ થઈ જશે,
સ્ફટક ન કહેજો સુગંધ ને નહિતર,
વાટિકા પણ વિસ્ફોટ થઈ જશે....!